Tag: amba manorath
પોરબંદર
પોરબંદર ના સત્યનારાયણ મંદિર ખાતે દર માસ ની પૂર્ણિમા એ સમૂહ સત્યનારાયણ કથા નું આયોજન કરવામાં આવે છે આજે પણ પૂર્ણિમા નિમિતે ૨૧૦૦ જેટલી સમૂહ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત આજે વીસ મણ કેરી ના આંબા મનોરથ...
પોરબંદર
પોરબંદર ના જુના જલારામ મંદિરે આંબા મનોરથ નું આયોજન કરાયું હતું જેનો મોટી સંખ્યા માં ભક્તો એ લાભ લીધો હતો
શ્રી જલારામ સેવા મંડળ દ્વારા સંચાલિત શીતલાચોક પાસે આવેલ જુના જલારામ મંદિરે પૂ. જલારામ બાપા તથા મંદિર માં બિરાજમાન સર્વે...