Tag: amar
રાણાવાવ,
પોરબંદર નજીકના અમર ગામે શ્રી શાન્તિ સાધના આશ્રમ તથા સમસ્ત ગામ આયોજીત સંતશ્રી ગેબાનંદજી મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી ધામધુમપૂર્વક કરવામાં આવી હતી. ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું...