Tag: akhatrij
પોરબંદર
અખાત્રીજ હોવા છતાં પોરબંદરની સોની બજાર માં મધ્યમ ઘરાકી હોવા મળતી હતી.અને માત્ર નજીવા લોકોએ સોનાની ખરીદી કરી શુકન સાચવ્યું હતું.
અખાત્રીજના દિવસે સોનાની ખરીદી નું વિશેષ મહત્વ રહેલું છે.આ દિવસે કરેલા શુભ કાર્યનો ક્યારેય ક્ષય થતો ન હોવાથી લોકો...
પોરબંદર
પોરબંદર ના સુદામા મંદિર ખાતે અખાત્રીજ ના દિવસે ભક્તો ને નિજ મંદિર માં પ્રવેશ આપવા આવ્યો હતો.વર્ષ માં ફક્ત એક વખત ભક્તો ને સુદામાજી ના ચરણસ્પર્શ કરવાની તક મળતી હોવાથી મંદિર ખાતે સવાર થી જ ભક્તો ની કતાર લાગી...
પોરબંદર
પોરબંદર ના સુદામા મંદિર ખાતે અખાત્રીજ ના દિવસે ભક્તો ને નિજ મંદિર માં પ્રવેશ આપવા આવે છે.વર્ષ માં ફક્ત એક વખત ભક્તો ને સુદામાજી ના ચરણસ્પર્શ કરવાની તક મળતી હોવાથી મંદિર ખાતે સવાર થી જ ભક્તો ની કતાર લાગશે.
સુદામાનગરી...
પોરબંદર
પોરબંદર માં ઇતિહાસમાં પ્રથમ વખત અખાત્રીજે સોની બજાર બંધ રાખવામાં આવી છે. લોકડાઉનને કારણે માંગલિક કાર્યની સાથે સોનાની શુકનવંતી ખરીદી અટકી છે. આજે અખાત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. અખાત્રીજના દિવસે દેશભરમાં હજારોની સંખ્યામાં લગ્ન થાય,નવી કામગીરી, દુકાન, પેઢી કે ઉદ્યોગ...
પોરબંદર
પોરબંદરના વિશ્વ પ્રસિદ્ધ સુદામા મંદિરે વર્ષમાં માત્ર એક જ વખત અખાત્રીજના દિવસે ભાવિકોને નિજ મંદિરમાં જઈને સુદામાજીના ચરણ સ્પર્શ કરવાનો લ્હાવો મળે છે. આથી અખાત્રીજના દિવસે સવારથી જ ભાવિકોનો ભારે ધસારો સુદામા મંદિર ખાતે જોવા મળે છે .વર્ષમાં એક...
પોરબંદર
પોરબંદરના સુવિખ્યાત સુદામા મંદિરે અખાત્રીજના દિવસે સુદામાજીના નીજ મંદિર માં પ્રવેશી સુદામાજી ના ચરણસ્પર્શની છૂટ આપવામાં આવતી હોવાથી હજારો ભકતો ઉમટી પડયા હતા, જેથી લોકોની કતારો જોવા મળી હતી.
પોરબંદર ખાતે આવેલ પ્રાચીન વિશ્વ પ્રસિધ્ધ શ્રી સુદામાપુરી મંદિર કે જેમાં...