Tag: akhand bharat smruti divas
પોરબંદર
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ પોરબંદર મહાનગર દ્વારા આજ રોજ સ્વાતંત્ર્યદિવસ ની પૂર્વસંધ્યા એ "અખંડ ભારત સ્મૃતિ દિવસ"ઉજવણી કરવામાં આવી હતી. દેશની અખંડિતતા, અલંકૃતા અને એકતા અવિરત રહે એ અર્થે દર વરસે આ ઉજવણી કરવામાં આવે છે જેમાં આજે પોરબંદર ના...