Home Tags Akasmat

Tag: akasmat

પોરબંદર કુતિયાણા થી સેગરસ જઈ રહેલી ખાનગી સ્કુલ બસ પસવારી નજીક ચાલકે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવતા રસ્તા ની નીચે ઉતરી ગઈ હતી.આથી પાછળ આવી રહેલ પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતનાઓ એ તુરંત વિદ્યાર્થીઓ ને બસ માંથી બહાર કાઢી તેઓની...
પોરબંદર પોરબંદરના નરસંગ ટેકરી નજીક રાત્રીના સમયે કારનું ટાયર ફાટતા રેલિંગ સાથે અથડાઈ પલટી મારી ગઈ હતી.જેથી કારનો બુકડો બોલી ગયો હતો.કારમાં સવાર 3 યુવાનને ઈંજા થતા સારવાર માટે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા છે. પોરબંદરના સિગ્મા સ્કૂલ પાસે રહેતો સાહિલ પ્રવીણ...
પોરબંદર પોરબંદર જીલ્લા માં છેલ્લા ૧૬ માસ માં અકસ્માત ના ૧૨૫ બનાવ નોંધાયા છે.જેમાં ૮૪ લોકો ના મોત થયા છે.તો બીજી તરફ ટ્રાફિક નિયમન મામલે પોલીસે પણ વધુ કડક બની એક માસ માં છ લાખ નો દંડ વસુલ કર્યો છે. પોરબંદર...
પોરબંદર પોરબંદર ના એમજી રોડ પર બનતી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કામગીરીમાં બેરીકેટ રાખ્યા વગર કામ થતું હોવાથી અકસ્માત નો ખતરો ઉભો થયો છે.જેથી અહી આડશ રાખી કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના રાણીબાગ ચાર રસ્તા નજીક એમજી રોડ સુધીના...
પોરબંદર પોરબંદર ની ગોસા ચેકપોસ્ટ પાસે તુફાન જીપ અને કાર વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાતા બન્ને વાહનો માં સવાર અમદાવાદ અને વેરાવળ ના પરિવારના ૧૩ લોકો ને ઈજા થતા તમામ ને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ...
પોરબંદર પોરબંદરમા ખારવાવાડના વિવિધ વિસ્તારોમાં પાથરવામાં આવેલા પેવર બ્લોક ઉખડી જતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.જેને લઇ ને સ્થાનિકોમા રોષ જોવા મળે છે.અને વહેલી તકે બ્લોકનું સમારકામ કરવા માંગ ઉઠી છે. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ના ખોદકામ બાદ આંતરિક શેરી...
પોરબંદર પોરબંદરનો સેવાભાવી યુવાન સિવિલ હોસ્પિટલ ખાતે થી દર્દીઓ ને ફળોનું વિતરણ કરી લેડી હોસ્પીટલે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તા માં તેના બાઈક ને આખલા એ હડફેટે લેતા તેને માથા માં ઈજાઓ થઇ હતી.આથી તેને સરકારી હોસ્પીટલે સારવાર આપ્યા બાદ...
પોરબંદર પોરબંદર ના મોચા ગામે શંકાસ્પદ કાર નો પોલીસે પીછો કરતા કાર ખેતર માં પથ્થર ની દીવાલ સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા કાર ચાલક કાર મૂકી નાસી જતા કાર માંથી પોલીસે 8 બોટલ દારૂ કબજે કરી કાર ચાલક ની શોધખોળ...
પોરબંદર પોરબંદર જીલ્લા માં છેલ્લા એક વર્ષ માં વાહન અકસ્માત ના ૯૮ બનાવ માં ૫૯ લોકો ના મોત થયા છે. પોરબંદર જિલ્લામાં અવારનવાર વાહન અકસ્માતો સર્જાતા હોય છે સામાન્ય બનાવો માં તો પોલીસ ફરિયાદ પણ થતી નથી ત્યારે ટ્રાફિક પોલીસ વિભાગ...
પોરબંદર પોરબંદરના એસટી ડેપો ખાતે લોખંડની રેલિંગ ઘણા સમયથી તૂટી પડેલી છે.જેના કારણે અકસ્માત થવાની સંભાવના હોવાથી આ રેલીંગ હટાવવા રજૂઆત કરાઈ છે. પોરબંદર એસટી ડેપો ખાતે પ્લેટફોર્મ પર લોખંડની રેલિંગ રાખવામાં આવી હતી.આ રેલિંગો અવારનવાર બસોની ઠોકર ના કારણે તૂટી...
error:
Don`t copy text!