Home Tags Aitihasik

Tag: aitihasik

પોરબંદર પોરબંદર જિલ્લાના ઐતિહાસિક વારસા નો રેકર્ડ જ્યાં સચવાયો છે.તે અભિલેખાગાર કચેરીની જર્જરિત હાલત માં જોવા મળે છે.જેથી વહેલીતકે સમારકામ કરાવવું જરૂરી બન્યું છે. પોરબંદર ના ગોપનાથ પ્લોટ નજીક જિલ્લા અભિલેખાગાર કચેરીમાં આવેલી છે.આ કચેરી ખાતે રેલવે, સ્ટેટ, બેંક, ગાંધીજી, કસ્તુરબા,વિવિધ...
પોરબંદર પોરબંદર ની અભિલેખાગાર કચેરી ખાતે વિવિધ ઐતિહાસિક દસ્તાવેજો સાથે નું રેકર્ડ સાચવવામાં આવ્યું છે આ અંગે અહીના અધિક્ષક જે એચ ગૌસ્વામી એ માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદરમા રેકર્ડ ઓફીસ જુના પ્રેસવાળા બિલ્ડીંગમાં કાર્યરત હતી.કચેરીમાં સને ૧૮૮૬-૮૭ ના વર્ષથી...
પોરબંદર પોરબંદરના મહારાણાએ શૈક્ષણિક હેતુ માટે પોતાના માતૃશ્રીની સ્મૃતિમાં દરિયામહેલ સરકારને સોંપ્યો છે તે જર્જરીત બની ગયો હતો અને ત્યાં સરકારી બી.એડ. અને એમ.એડ. કોલેજ કાર્યરત હતી. પરંતુ જર્જરીત ઇમારતને કારણે તેનું સ્થળાંતર થયું હતું. આ ઇમારતના નવીનીકરણ માટે જસ્ટીસ...
પોરબંદર પોરબંદર શહેર ને અનેક ઐતિહાસિક ઈમારતો ની ભેટ આપનાર અને આજે પણ શહેર મધ્યે આવેલ બે મહત્વપૂર્ણ ઈમારતો જીલ્લા ની મુખ્ય સરકારી હોસ્પિટલ અને હાઈસ્કુલ જેના નામ થી ઓળખાય છે તેવા પોરબંદર નરેશ મહારાણા શ્રી ભાવસિંહજી સાહેબ ની આવતીકાલે...
પોરબંદર પોરબંદર શહેર મધ્યે આવેલી ઐતિહાસિક ઈમારત અને શહેર ની અનમોલ ધરોહર સમાન મિડલ સ્કુલ ઘણા વરસો થી બંધ હાલત માં છે અને આ ઈમારત હાલ ખંડેર માં ફેરવાઈ ગઈ છે .એક તરફ શહેર માં સારી સરકારી શૈક્ષણિક સંસ્થાઓ નો...
error:
Don`t copy text!