Home Tags Airport

Tag: airport

પોરબંદર પોરબંદર દિલ્હી વચ્ચે આગામી ૨૭ એપ્રિલ થી વિમાનીસેવા શરુ થશે.૭૮ સીટર વિમાન અઠવાડિયા માં ત્રણ દિવસ ઉડાન ભરશે. તાજેતર માં કોરોના કાળ ના બે વર્ષ બાદ પોરબંદર થી મુંબઈ વચ્ચે ની વિમાનીસેવા નો પ્રારંભ થયો હતો.ત્યારે હવે આગામી ૨૭ એપ્રિલ...
પોરબંદર યુક્રેનથી પોરબંદરની વિદ્યાર્થીની પોરબંદર સુરક્ષિત રીતે પહોંચી છે.જેથી તેના પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી.યુવતી એ વતન પરત ફરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. પોરબંદરમાં ઝુરીબાગમાં રહેતી પૂજા કાનજીભાઈ ભુવા નામની વિદ્યાર્થીની યુક્રેનથી ફ્લાઇટ મારફત દિલ્હી પહોંચી હતી. અને ત્યાંથી...
પોરબંદર અમદાવાદ એરપોર્ટ ના રનવે નું સમારકામ થતું હોવાથી તા ૧૭ જાન્યુઆરી થી પોરબંદર અમદાવાદ ની ફ્લાઈટ અચોક્કસ સમય સુધી બંધ રહેશે.જેથી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા સામાજિક કાર્યકર દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદર ના સામાજિક કાર્યકર જયેશભાઈ સવજાણી એ તંત્ર ને કરેલી...
પોરબંદર લોકડાઉન બાદ બંધ રહેલી પોરબંદર મુંબઈ વચ્ચે ની વિમાનીસેવા ૧૭ જાન્યુઆરી થી ફરીથી શરુ થઇ છે.અને તેની સીટીંગ કેપેસીટી માં પણ વધારો કરાયો છે.જેના પગલે મુસાફરો માં ખુશી ની લાગણી જોવા મળે છે. કોરોના વાયરસ ને લઇ ને લોકડાઉન જાહેર...
પોરબંદર હરિયાણા ના નાયબ મુખ્યમંત્રી પરિવાર સાથે આજે સોમવારે  પોરબંદર સહીત સૌરાષ્ટ્ર ની મુલાકાતે આવી રહ્યા છે. પોરબંદર ઉપરાંત દ્વારકા અને સોમનાથ ની પણ તેઓ મુલાકાત લેશે. એક તરફ દિલ્હી માં પંજાબ અને હરિયાણા ના ખેડૂતો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે.તો...
પોરબંદર પોરબંદર ના વાતાવરણ માં હાલ માં ભારે બફારો જોવા મળે છે જેના લીધે હાલ માં સર્પ તથા અજગર નીકળવાના બનાવો માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રી ના દોઢેક વાગ્યે એરપોર્ટ નજીક હાઇવે પર એક મહાકાય અજગર...
પોરબંદર પોરબંદર ના એરપોર્ટ ખાતે આજ થી સુપર બફેલો નામક આધુનિક ફાયર ફાઈટર કાર્યરત કરાયું છે એવિએશન સેક્ટર નું આ અતિ આધુનિક ફાયર ફાઈટર માનવામાં આવે છે ઓસ્ટ્રીયા ની કંપની નિર્મિત સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ એવા ફાયર ફાઈટર નું સર્વિસ અને મેન્ટેનન્સ...
પોરબંદર પોરબંદર એરપોર્ટ ખાતે કંટ્રોલ ટાવર પર કોઈ એ ફોન કરી ને ફ્લાઈટ હાઇજેક થવાની છે તેવી માહિતી આપી હતી આથી એરપોર્ટ નો સિક્યુરીટી સ્ટાફ સજ્જ થઇ ગયો હતો અને તુરંત હાઇજેક ને ટાળવા કામગીરી શરુ કરાઈ હતી અને થોડી...
પોરબંદર લોકડાઉન ના કારણે બંધ રહેલ પોરબંદર ની વિમાનીસેવા ૬૦ દિવસ બાદ આજ થી ફરીથી શરુ કરાઈ છે. આજે અમદાવાદ થી પોરબંદર સુધી ની હવાઈસેવા શરુ થઇ છે જેમાં આજે અમદાવાદ ની ફ્લાઈટ તેના નિર્ધારિત સમય મુજબ 8-૪૫ એ પોરબંદર...
પોરબંદર પોરબંદર થી મુંબઈની સ્પાઈસ જેટ વિમાની સેવા અને અમદાવાદની ટ્રુ જેટ વિમાની સેવા નિયમિત રીતે કાર્યરત હતી. પરંતુ લોકડાઉન ના લીધે વિમાની સેવાને પણ બંધ કરવામાં આવતા છેલ્લા બે માસ થી વિમાની સેવા બંધ કરાઈ હતી હવે ૨૫ મે...
error:
Don`t copy text!