Home Tags Airlines

Tag: airlines

પોરબંદર પોરબંદર થી મુંબઈ અને દિલ્હી સુધી ની ફ્લાઈટ શરુ કરવાની વાતો વચ્ચે એક માત્ર ટ્રુ જેટ એરલાઇન્સની અમદાવાદ સુધી ની ફ્લાઈટ પણ છેલ્લા દસ દિવસ થી બંધ છે.જેના લીધે મુસાફરો ને મુશ્કેલી નો સામનો કરવો પડે છે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ...
પોરબંદર લોકડાઉન ના કારણે બંધ રહેલ પોરબંદર ની વિમાનીસેવા ૬૦ દિવસ બાદ આજ થી ફરીથી શરુ કરાઈ છે. આજે અમદાવાદ થી પોરબંદર સુધી ની હવાઈસેવા શરુ થઇ છે જેમાં આજે અમદાવાદ ની ફ્લાઈટ તેના નિર્ધારિત સમય મુજબ 8-૪૫ એ પોરબંદર...
પોરબંદર પોરબંદર થી મુંબઈની સ્પાઈસ જેટ વિમાની સેવા અને અમદાવાદની ટ્રુ જેટ વિમાની સેવા નિયમિત રીતે કાર્યરત હતી. પરંતુ લોકડાઉન ના લીધે વિમાની સેવાને પણ બંધ કરવામાં આવતા છેલ્લા બે માસ થી વિમાની સેવા બંધ કરાઈ હતી હવે ૨૫ મે...
પોરબંદર અમદાવાદ-પોરબંદર-અમદાવાદની ટૂ જેટની વિમાની સેવાને શરૂ થતાની સાથે જ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અનેક લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ત્યારે આગામી ૧૫ એપ્રિલ થી તેનો અઠવાડિયા માં રવિવાર સિવાય ના બાકી ના ૬ દિવસો માં લાભ મળી...
error:
Don`t copy text!