Tag: agra sachiv
પોરબંદર
રાણાવાવ ના બી આર સી ભવન ની શિક્ષણ વિભાગ ના સચિવ ડૉ વિનોદ રાવ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.જેમાં રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ના પ્રાચાર્ય એસ.જે. ડૂમરાળિયા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. ડી.કણસાગરા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના...