Tag: advocate
પોરબંદર
પોરબંદર ફેમીલી કોર્ટે લોહાણા જ્ઞાતિ ની ઘરમેળે છુટાછેડા લીધેલ સ્ત્રી ની ભરણપોષણ ની અરજી રદ કરી છે.
પોરબંદરમા રહેતા ડીમ્પલબેન પ્રવીણભાઈ ઠકરાર ના પ્રથમ લગ્ન રાજકોટ રહેતા લોહાણા જ્ઞાતીના જ સંજયભાઈ સાથે થયા હતા.જે લગ્ન ફકત બે દીવસ જ રહ્યા...
પોરબંદર
કોસ્ટગાર્ડ દ્વારા ૨૦૧૭ ની સાલમાં પોરબંદર નજીક ના દરીયા માંથી ઝડપેલા સાડા ચાર હજાર કરોડના ડ્રગ્સ કેસમાં સંડોવાયેલ મુંબઈ ના શખ્શ ની જામીન અરજી કોર્ટે ફગાવી છે.
પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા ૨૦૧૭ ની સાલમાં દરીયા માંથી સાડા ચાર હજાર કરોડનું ડ્રગ્સ...
પોરબંદર
પોરબંદર બાર એસોસિએશન ના પ્રમુખે હોદો સંભાળ્યાના ચાર માસ બાદ એકાએક રાજીનામું આપતા ચકચાર મચી છે.
પોરબંદર બાર એસોસિએશન ની ડીસેમ્બર-૨૧ માં યોજાયેલ ચૂંટણી માં વિજેતા બની પ્રમુખ તરીકે નો હોદો
સંભાળનાર હીરાભાઈ સાદિયા એ એકાએક રાજીનામું આપતા વકીલ આલમ સહીત...
પોરબંદર
પોરબંદર માં હાથમાં રિવોલ્વર રાખી વિડીયો ઉતારી સોશ્યલ મીડીયામાં અપલોડ કરનાર યુવતિ તથા લાયસન્સ વાળુ હથિયાર આપનાર શખ્સનો જામીન ઉપર શરતી છૂટકારો થયો છે.
પોરબંદર માં સોશ્યલ મીડીયામા રિવોલ્વર સાથે યુવતીનો ચર્ચીત થયેલ વાયરલ વીડિયો પ્રકરણમાં યુવતી અને રિવોલ્વર આપનાર...
પોરબંદર
પોરબંદરમાં નવું કોર્ટ બિલ્ડીંગ બનાવ્યા ને ૧૭ વર્ષ થયા છે.તેમ છતાં હજુ સુધી અહી લિફ્ટની સુવિધાથી ન હોવાથી ત્રણ માળ ના આ બિલ્ડીંગ માં સીડી ચડવી પડે છે.જેથી વૃદ્ધો,દીવ્યાંગો ને પરેશાની નો સામનો કરવો પડે છે.
પોરબંદરમા સંદીપની રોડ પર...
પોરબંદર
પોરબંદર-અડવાણા હાઇવે ઉપર દેગામ નજીક પંદર દિવસ પહેલા શેરી શિક્ષણ માટે જતાં પિતરાઈ ભાઈ બહેન ને કચડનાર કાર ચાલકના જામીન સેશન્સ કોર્ટે નામંજુર કર્યા છે.
પોરબંદર ખંભાળિયા હાઇ વે ઉપર આવેલ દેગામ ગામ નજીક મુખ્ય હાઇવે ઉપરથી ગત 10 ઓગસ્ટ...
પોરબંદર
ફ્રેન્ડશીપ ડે ની દેશભર માં વિવિધ રીતે ઉજવણી કરાઈ હતી.ત્યારે આપણે પોરબંદરની એક અનેરી દોસ્તીની વાત કરશું. આ દોસ્તી છે બે વકિલો વચ્ચેની.જેમાં ડ્રેસીંગ થી લઈ અને વાહનોના નંબરો પણ બન્ને મિત્રો સરખા જ રાખે છે.બન્ને દોસ્તો દ્વારા ફ્રેન્ડશીપ...
પોરબંદર
પોરબંદરના સીનીયર એડવોકેટ અને જુદી-જુદી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા ટ્રસ્ટી સહિત અનેક હોદ્દાઓ ધરાવતા અગ્રણી મધુસુદનભાઇ મહેતાનું અમદાવાદમાં નિધન થતાં શહેરના સામાજીક,શૈક્ષણિક અને કાયદાકીય જગતને મોટી ખોટ પડી છે.
પોરબંદરમાં વર્ષો સુધી એડવોકેટ તરીકે ખુબ મોટું નામ અને યોગદાન આપનારા...
પોરબંદર
રાણાવાવ માં એક જ પ્રકાર ના ગુન્હા આચરતા આરોપી ના જામીન નામંજૂર કર્યા છે
રાણાવાવ પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશન ના ગુન્હા ના આરોપી રૈયા જીવા ગુરગુટીયા (રહે.આદિત્યાણા) વાળા વિરૂધ્ધ રાણાવાવ પો.સ્ટે.માં ઉપરોક્ત પ્રોહીબીશનનો (દારૂનો) ગુન્હો રજી.થતા મજકુરને રાણાવાવ કોર્ટમાં પોલીસ...
પોરબંદર
પોરબંદર જીલ્લા માં કાયમી લેબર કોર્ટ ફાળવવા લેબર કોર્ટ બાર એસોસિએશન દ્વારા હાઇકોર્ટ ના ચીફ જસ્ટીસ ને રજૂઆત કરાઈ છે.
પોરબંદર લેબર કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વિજયકુમાર પંડ્યા દ્વારા હાઈકોર્ટ ના ચીફ જસ્ટીસ ને કરાયેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે.કે...