Home Tags Advocate anilbhai lila

Tag: advocate anilbhai lila

પોરબંદર તંત્ર દ્વારા રાતડી ગામે વ્યાજબી ભાવ ની દુકાને થી ઘઉં ભરેલ ટ્રક સીઝ કરી ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.જે મામલે આ ૧૧ હજાર કિલો ઘઉં નો જથ્થો ખાલસા કરવા પુરવઠા અધિકારી એ હુકમ કર્યો હતો.જેને પોરબંદર ની ડીસ્ટ્રીકટ કોર્ટે...
પોરબંદર પોરબંદર ના પરીવાર ને ઈન્શ્યોરન્સ પોલીસી તથા અલગ અલગ સ્કીમો ના નામે લાલચો આપી કાવત્રુ રચી મોબાઈલ ફોન દવારા અલગ અલગ બેન્ક ના એકાઉન્ટોમાં દોઢ કરોડ થી વધુ ૨કમ ઓળવી જવાના ગુન્હામાં મદદગારી કરનાર આરોપીની જામીન અરજી એડી.ડીસ્ટ્રીકટ એન્ડ...
પોરબંદર પોરબંદર માં વાહનો ની લોન ના નામે ૨૨ વ્યક્તિઓ સાથે ૬૭ લાખ ની છેતરપિંડી કરનાર શખ્શ ના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે. પોરબંદરમાં ખાપટના રવિપાર્ક માં રહેતા પરશોતમ પાંચાભાઈ સોલંકીએ આપેલ ફરીયાદ મુજબ ફરીયાદીએ તેઓએ લીધેલ કાર પર ફાયનાન્સ કરી...
પોરબંદર પોરબંદર ના ખાખ ચોક માં રહેતા અપરણિત વૃદ્ધ ની કરોડો ની જમીન તે પરણિત હોવાનું ખોટું સર્ટી ઉભું કરી તેના આધારે પાવરનામું બનાવી વેચી નાખવાના ષડ્યંત્ર મામલે આરોપી ની આગોતરા જામીન અરજી પોરબંદર કોર્ટે નામંજૂર કરી છે. એક માસ પહેલા...
પોરબંદર પોરબંદર માં પંદર દિવસ પહેલા એક યુવતી ને પડોશી શખ્શે ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.જે અંગે આરોપી ની ધરપકડ બાદ જેલહવાલે કરાયો હતો.જ્યાંથી તેણે જામીન અરજી કરતા સેસન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. પોરબંદર જયુબેલી હાથી કેમીકલ્સની બાજુમાં રહેતી યુવતી...
પોરબંદર પોરબંદરની એક સગીરાને 2002 ની સાલમાં ભગાડી જનાર પરપ્રાંતિયને 15 વર્ષ પછી પોલીસે ઝડપી લીધો હતો.અને તેનો કેસ ચાલી જતા મદદનીશ સરકારી વકીલ અનિલભાઈ લીલા ની ધારદાર દલીલો ના કારણે આરોપી ને 3 વર્ષની જેલની સજા અને 2000 નો...
error:
Don`t copy text!