Home Tags Adhikari

Tag: adhikari

પોરબંદર સુશાસન સપ્તાહ અંતર્ગત પોરબંદર જનરલ નર્સિંગ સ્કૂલ ખાતે જિલ્લા વહિવટી તંત્ર દ્રારા મહાબ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગૃહ નિર્માણ બોર્ડના અધ્યક્ષ મુળુભાઇ બેરા ઉપસ્થિત રહ્યા હતા. સુશાસન સપ્તાહ હેઠળ યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેલા મુળુભાઇ બેરાએ...
પોરબંદર પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર દ્રારા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી તથા ભાવસિહજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત કચેરી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.જેમા પોરબંદર જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમા ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓ તથા અન્ય સેવાભાવી લોકોએ ઉત્સાહ પુર્વક જોડાઇને ૨૫૬...
પોરબંદર પોરબંદર ખાણ ખનીજ વિભાગ ના તાજેતર માં જ નિવૃત થયેલ અધિકારી સામે પોરબંદર જીલ્લા ભાજપ ના બે આગેવાનોએ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગ ના કમિશ્નર ને લેખિત ફરિયાદ કરી છે જેમાં આ અધિકારી એ પોરબંદર ના ખાણ માલિકો પાસે થી...
પોરબંદર પોરબંદર ના જીલ્લા આરોગ્ય અધિકારી ની એકાએક બદલી નો ઓર્ડર આવતા વહીવટીતંત્ર ના અધિકારીઓ માં ચકચાર મચી ગઈ છે જો કે બદલી નો ઓર્ડર આચારસંહિતા લાગુ પડી એ પહેલા ની તારીખ નો છે પરંતુ એક અઠવાડિયા બાદ આજે મળતા...
error:
Don`t copy text!