Tag: adarsh gam
પોરબંદર
કુતિયાણા ના કંટોલ ગામનો પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ સમાવેશ કરાયો હતો.જે યોજના હેઠળ ગામના સર્વાંગી વિકાસ માટે ૭૫ લાખ રૂપિયા મંજુર થયા છે.જેમાં પાંચ લાખ ની ગ્રાન્ટ અપાતા કામગીરી શરુ કરાઈ છે.
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ કુતિયાણાના કંટોલ...