Home Tags Abvp

Tag: abvp

પોરબંદર પોરબંદર સહીત રાજ્યભર માં એબીવીપી દ્વારા મહા સદસ્યતા અભિયાન યોજાશે.જે અંતર્ગત ગુજરાત પ્રાંત ના મંત્રી એ શહેર ની મુલાકાત લઇ આ અંગે રણનીતિ ઘડી હતી. એબીવીપી દ્વારા રાજ્ય માં મહા સદસ્યતા અભિયાન અંતર્ગત છ લાખ વિદ્યાર્થીઓ ની સદસ્યતા નોંધણી કરવામાં...
પોરબંદર પોરબંદર પોલીટેકનીક માં વિદ્યાર્થીઓ ના વિવિધ પ્રશ્ને એબીવીપી દ્વારા આચાર્ય ને આવેદન પાઠવ્યું હતું અને પંદર દિવસ માં નિરાકરણ નહી થાય તો કોલેજ ને તાળાબંધી ની ચીમકી પણ અપાઈ છે પોરબંદર એબીવીપી દ્વારા દ્વારા પોરબંદરની ગવર્મેન્ટ પોલીટેકનિક ખાતે આચાર્યને આવેદનપત્ર...
પોરબંદર તાજેતર માં જવાહર નવોદય વિદ્યાલય ની વિદ્યાર્થીની એ આત્મહત્યા કરી હતી જે મામલે એબીવીપી દ્વારા તટસ્થ તપાસ ની માંગ કરવામાં આવતા સંસ્થા ના પ્રિન્સીપાલ ને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દેવાયા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તાજેતર માં...
પોરબંદર આવતીકાલ થી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા શરુ થઇ રહી છે.તેને અંતર્ગત પોરબંદર જીલ્લા વિદ્યાર્થી પરિષદ ની મીટીંગ યોજાઇ હતી,જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષાને લઇને કોઇ પણ જાતની મુશ્કેલી ના પડે અને પરીક્ષા કેન્દ્ર શોધવામાં કોઇ હાલાકી વેઠવી ના...

error:
Don`t copy text!