Home Tags Abhilekhagar

Tag: abhilekhagar

પોરબંદર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે જિલ્લા અભિલેખાગાર કચેરી પોરબંદર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન ઝરમરના ઐતિહાસિક ફોટોગ્રાફ્સના ભવ્ય પ્રદર્શનનો નવયુગ વિદ્યાલય ખાતે કલેકટર ના હસ્તે શુભારંભ કરાયો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે જિલ્લા અભિલેખાગાર કચેરી પોરબંદર દ્વારા રાષ્ટ્રપિતા મહત્મા...
પોરબંદર પોરબંદર ની અભિલેખાગાર કચેરી ખાતે વિવિધ ઐતિહાસિક દસ્તાવેજો સાથે નું રેકર્ડ સાચવવામાં આવ્યું છે આ અંગે અહીના અધિક્ષક જે એચ ગૌસ્વામી એ માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદરમા રેકર્ડ ઓફીસ જુના પ્રેસવાળા બિલ્ડીંગમાં કાર્યરત હતી.કચેરીમાં સને ૧૮૮૬-૮૭ ના વર્ષથી...
પોરબંદર આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગરૂપે પોરબંદર જીલ્લા અભિલેખાગાર કચેરી દ્રારા ઐતિહાસિક ફોટોગ્રાફ્સોનુ પ્રદર્શન યોજવામા આવ્યું હતુ.ભાવસિંહજી હાઇસ્કૂલ ખાતે યોજાયેલ ફોટોગ્રાફ્સ પ્રદર્શનનો લાભ મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ,શહેરીજનો એ લીધો હતો. આઝાદી કા અમૃતમહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે પોરબંદર જિલ્લા...
પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્માગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી પ્રસંગે પોરબંદર ખાતે ઐતિહાસિક ફોટો પ્રદર્શન ખુલ્લુ મુકવામા આવ્યુ હતુ. જેનુ ઉદઘાટન જાણીતા ઇતિહાસકાર નરોત્તમભાઇ પલાણે કર્યુ હતું. આ પ્રસંગે તેમણે કહ્યુ કે, સમાજમાં જ્યા સુધી સમાનતા હશે ત્યા સુધી ગાંધીજી જીવતા રહેશે. જિલ્લા...
પોરબંદર જિલ્લા અભિલેખાગાર અને શિક્ષણાધિકારીની કચેરી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે તા.૧૭/૯/૨૦૧૯ થી ૨૧/૯/૨૦૧૯ દરમિયાન રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવેલ છે. આ ઉજવણીના ભાગરૂપે મહારાજા નટવરસિંહજી આર્ટ ગેલેરી, કનકાઇ મંદીર સામે, પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીના...
error:
Don`t copy text!