Tag: abhayam
પોરબંદર
સુરતની વૃધ્ધા પોતાના સંતાનો ના માનસિક ત્રાસથી કંટાળી જઈને ઘરેથી નીકળી ગઈ હતી જે વૃદ્ધા પોરબંદર આવી પહોંચતા પોરબંદરની ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈન દ્વારા કાઉન્સેલીંગ કરી પરિવારને હેમખેમ પરત સોંપવામાં આવી હતી.
બે દિવસ પહેલા કોઈ ત્રાહીત વ્યક્તિ દ્વારા મહિલા...