Home Tags Aam admi party

Tag: aam admi party

પોરબંદર આવનારી વિધાન સભાની ચૂંટણીમાં પોરબંદર બેઠક પર ખારવા સમાજના વ્યક્તિને ટીકીટ આપવામાં આવે તેવી ખારવા ચિંતન સમિતિ દ્વારા ત્રણેય રાજકીય પક્ષોને રજૂઆત કરી છે. વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે.અને તેને લઇ ને વિવિધ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે...
પોરબંદર પોરબંદર ની મોટા ભાગ ની શાળાઓ નજીક સ્પીડબ્રેકર નો અભાવ જોવા મળે છે.જેના કારણે અકસ્માતો થવાની સંભાવના હોવાથી આં આદમી પાર્ટી દ્વારા તમામ શાળાઓ પાસે સિમેન્ટ કોન્ક્રીટ ના સ્પીડ બ્રેકર મુકવા માંગ કરાઈ છે. પોરબંદર આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર...
પોરબંદર પોરબંદર પાલિકા માં છાયા પાલિકા ને ધરમપુર ગ્રામ પંચાયત નો સમાવેશ કર્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી પાલિકા ની ચૂંટણી આ વખતે રોમાચંક અને રસપ્રદ બની રહે તેવી સંભાવના છે. અત્યાર સુધી પોરબંદર પાલિકા અને છાયા પાલિકા અલગ અલગ હોવાથી...
પોરબંદર પોરબંદર ખાતે થી આજે આમ આદમી પાર્ટી દ્વારા યુવા જોડો અભિયાન શરુ કરવામાં આવ્યું છે આગામી એક માસ દરમ્યાન રાજ્યભર માં ફરી પાંચ તબક્કા માં છ લાખ યુવાનો ને જોડવાનું લક્ષ્ય સાથે શરુ થયેલ આ અભિયાન માં પાર્ટી ના...
પોરબંદર પોરબંદર ના કમલાબાગ થી કર્લી પુલ સુધીના રસ્તા નું કામ ઘણા સમય થી અધૂરું છે જેથી અવાનવાર અકસ્માતો સર્જાય છે આથી આ કામ તાત્કાલિક પૂર્ણ કરવા પોરબંદર આમ આદમી પાર્ટી એ કલેકટર ને લેખિત રજૂઆત કરી છે પોરબંદર આમ આદમી...
error:
Don`t copy text!