Home Tags Aakash rajshakha

Tag: aakash rajshakha

  પોરબંદર પોરબંદર ની સરકારી કોવીડ હોસ્પિટલ માં મોટી સંખ્યા માં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.જેની સામે તબીબો ની ખુબ ઘટ જોવા મળે છે.ત્યારે પોરબંદર ના ધારાસભ્ય ના તબીબ પુત્ર એ માસિક માત્ર એક રૂપિયા ના ટોકન પગાર માં દર્દીઓ ની...
પોરબંદર એમ.એસ. ની તબીબી ડીગ્રી ધરાવતા અને પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાના પુત્ર ડો. આકાશ એ સમગ્ર ભારતમાં બાઈક રેસીંગ પૂર્વે થતી પ્રેક્ટીસ અને ટેસ્ટીંગમાં ઓછા સમય સાથે પૂર્ણ કરતા નવો રેકોર્ડ સજર્યો છે. મુળ પોરબંદરના અને હાલ ગાંધીનગર રહેતા ડો. આકાશ...
પોરબંદર થાઈલેન્ડ ખાતે આગામી જુલાઈ માસ માં આંતરરાષ્ટ્રીય પીટીટી સુપર બાઈક ચેમ્પીયનશીપ યોજાનાર છે જેમાં ફ્રાંસ ની ટીમ માં થી પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા ના તબીબ પુત્ર આકાશ ની પસંદગી થતા પોરબંદર વાસીઓ પણ ગૌરવ ની લાગણી અનુભવી રહ્યા...
error:
Don`t copy text!