Home Tags Aag

Tag: Aag

પોરબંદર પોરબંદર શહેર ના વાઘેશ્વરી પ્લોટ વિસ્તાર માં રહેણાંક મકાન માં આગ ના કારણે ઘરવખરી સળગી ગઈ હતી.જયારે કે કે નગર માં પણ આગ ના કારણે ટીવી સળગી ગયું હતું. પોરબંદર શહેર માં વરસતા વરસાદ વચ્ચે આગ ના બે બનાવ બન્યા...
પોરબંદર રાણાવાવ માં વર્કશોપ માં ટ્રક ના રીપેરીંગ દરમ્યાન ડીઝલની ટાંકી લીક થતા આગ લાગી હતી.જેમાં ટ્રક ને ખાસ્સું નુકશાન થયું હતું સદભાગ્યે જાનહાની ટળી હતી. રાણાવાવ ના નાગેશ્વર પાર્ક માં આવેલ ટ્રક ના વર્કશોપ માં આજે બપોર ના સમયે ટ્રક...
પોરબંદર પોરબંદરના રાણીબાગ નજીક એસટી બસમાં એકાએક આગ લાગતા અફડાતફડી નો માહોલ સર્જાયો હતો જો કે બાદ માં આ મોકડ્રિલ જાહેર થતા સૌએ રાહત નો શ્વાસ લીધો છે એસટી બસમાં આગ લાગે તો આગ બુઝાવવા એસટી વિભાગના ડ્રાઇવર સહિત વિવિધ વિભાગો...
પોરબંદર પોરબંદરના લકડીબંદર રોડ પર એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી.જે અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ ની ટીમે 1 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પોરબંદર ના લકડી બંદર રોડ પર આવેલ પટેલ એન્ટરપ્રાઈઝ નામના ભંગાર...
પોરબંદર પોરબંદર ના કડીયાપ્લોટ વિસ્તાર માં રહેણાંક મકાન ના એસીમા શોટ સર્કિટ ના કારણે આગ લાગી હતી.આથી ફાયર બ્રિગેડની ટીમે 1 કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.આગ ના કારણે મકાનના ફર્નિચર સહિતની વસ્તુ સળગી જતા દોઢેક લાખ નું નુકશાન...
પોરબંદર પોરબંદર માં યુવાને મિત્ર સાથે ત્રણ શખ્સો દ્વારા થતી માથાકૂટ માં વચ્ચે પડતા ત્રણેય શખ્સો એ યુવાન નું બાઈક સળગાવ્યા ની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદર ના કમલાબાગ પાછળ આવેલ પંચવટી સોસાયટી માં રહેતા પાર્થિવ જયેશભાઈ થાનકી (ઉવ ૧૭)નામના કિશોરે...
પોરબંદર પોરબંદર ચોપાટી ખાતે ગત મોડી રાત્રે મેજિક ડાન્સ રાઈડમાં આગ લાગી હતી.જે અંગે ફાયરબ્રિગેડ ને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ ની ટીમે સ્થળ પર જઈ તુરંત આગ પર કાબુ મેળવ્યો હતો. પોરબંદરની ચોપાટી પાસે ઓસીયાનીક ગ્રાઉન્ડ ખાતે અનેક નાની મોટી રાઇડ્સ...
પોરબંદર પોરબંદર ના દેગામ ગામે પરમ દિવસે મોડી રાત્રે લાગેલી આગ માં મગફળી નો જથ્થો ખાક થઇ જવા મામલે નવો વળાંક આવ્યો છે.જેમાં ખેડૂત ની માતા એ જ પુત્ર સામે મગફળી નો જથ્થો સળગાવી નાખ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે...
પોરબંદર પોરબંદર તાલુકાના દેગામ ગામથી રિણાવાડા જતા રસ્તે કમિઆઈ માતાજીના મંદિર પાછળ એક વાડીના ઢાળિયા રાત્રી ના સમયે આગ લાગતા 400 મણ મગફળીનો પાક સળગી ને ખાક થયો હતો. પોરબંદર તાલુકાના દેગામ ગામથી રિણાવાડા રસ્તે કમિઆઈ માતાજીના મંદિર પાછળ રહેતા વસ્તાભાઈ...
પોરબંદર પોરબંદર પોલીસ હેડક્વાર્ટર ખાતે ગત રાત્રે આગ ના કારણે અહી વરસો થી પડતર રહેલા દસ જુના બાઈક સળગી ને ખાક થયા છે. પોરબંદરના પોલીસ હેડ કવાર્ટરના પટાંગણમાં ત્રણ દાયકા થી વધુ સમય થી જુના પડતર બાઈક પડ્યા છે.ગત મોડી રાત્રે...
error:
Don`t copy text!