Home Tags 31 december

Tag: 31 december

પોરબંદર પોરબંદર યુવાપેઢી થર્ટી ફસ્ટની ઉજવણી મિત્રો સાથે પાર્ટીઓના આયોજન કરી મોજશોખ માટે કરતી હોય છે પરંતુ જ્યાં સેવાની સરવાણી અને નોખી અનોખી સામાજિક પ્રવૃત્તિઓ બારેમાસ ધમધમે છે તેવી ગાંધી સુદામાની નગરી પોરબંદરમાં સમાજકાર્યનો અભ્યાસ કરતા યુવક-યુવતીઓએ તેમના માર્ગદર્શક પ્રોફેસરના નેતૃત્વમાં...
પોરબંદર પોરબંદર ના વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા રોકડીયા હનુમાન મંદિરે રામધુન અને હનુમાન ચાલીસા ના પાઠ કરી થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં આવી હતી.બાળકોમા સંસ્કૃતિનું સિંચન થાય તે હેતુથી યોજાયેલ આ કાર્યક્રમ માં બાળકોએ ભગવાનના વસ્ત્રો પહેરી રામધૂન બોલી હતી. વર્ષનો છેલ્લો...
પોરબંદર આજના યુગમાં યુવા પેઢી પરંપરા ને સંસ્કૃતિ ને ભુલી ને 31 ડીસેમ્બર ની ઉજવણી ડાન્સ,ને શરાબ ની મોંઘીદાટ પાર્ટીઓ કરી કરી રહી છે.ત્યારે યુવા પેઢીને નવી રાહ ચીંધવા પોરબંદર ના મહેર યુવા રક્ષક ગ્રુપ દ્વારા છાયા માં આવેલ આસ્થા...
પોરબંદર પોરબંદરની મુખ્ય બજાર ના વેપારીઓએ વેદ ના પુસ્તકની માહિતી મેળવી ભક્તિભાવ સાથે ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરી હતી અને નવા વર્ષમાં કામ કરતાં કરતાં ભગવાનનું નામ લેવાની નેમ લીધી હતી . પોરબંદરના મુખ્ય બજારમાં આવેલી સ્વસ્તિક સુપર માર્કેટના વેપારીઓ દ્વારા ૩૧...
error:
Don`t copy text!