Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

Social Activities

પોરબંદરમાં આજે રામનવમીની ભવ્ય શોભાયાત્રા માં ફલોટસ આકર્ષણ જમાવશે

પોરબંદર માં આજે રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું છે જેમાં વિવિધ ફલોટસ આકર્ષણ નું કેન્દ્ર બનશે. પોરબંદરમા રામનવમીની વિશાળ શોભાયાત્રા ને લઇ ને

આગળ વાંચો...

પોરબંદર માં આર્યસમાજના ૧૫૦માં સ્થાપના દિવસની ત્રિદિવસીય ઉજવણી સંપન્ન

વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે પોરબંદરમાં આઠ દાયકાઓથી અનેકવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા પોરબંદરના આર્યસમાજ ખાતે તાજેતરમાં ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માનવમાત્રના

આગળ વાંચો...

પોરબંદર માં મુસ્લિમ સમાજ ના 225 પરિવાર ને રમજાન રાશન કિટ નું વિતરણ કરાયું

પોરબંદર માં રમજાન માસ નિમિતે મુસ્લિમ સમાજ ના ૨૨૫ પરિવારો ને રાશન કીટ નું વિતરણ કરાયું હતું. હાલ માં મુસ્લિમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો

આગળ વાંચો...

પોરબંદર ના સાંદીપનિની સંસ્કૃત પાઠશાળામાં સ્નાતક થયેલા ઋષિકુમારોનો દીક્ષાંત સમારોહ યોજાયો

પોરબંદરમાં આવેલ સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં અને સર્વે અધ્યાપકોની ઉપસ્થિતિમાં સંસ્કૃત પાઠશાળા શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના

આગળ વાંચો...

પોરબંદર માં યોજાયેલ ચિત્રસ્પર્ધા માં ૫૦ થી વધુ બાળકો એ ઉત્સાહભેર ભાગ લીધો

ગુજરાત સ્ટેટ રેડક્રોસ દ્વારા તાજેતરમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ચાલતી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પ્રવુતિઓને વેગ મળે અને શાળા કક્ષાએ તથા કોલેજ કક્ષાએ પણ વિદ્યાર્થીઓ માનવસેવા માટે

આગળ વાંચો...

પોરબંદર જિલ્લાની અનેક ખાનગી સ્કૂલ બસોમાં વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે ફી વસુલતી હોવાની રજૂઆત:બસો નો પ્રસંગો માં પણ થતો ગેરકાયદે ઉપયોગ

પોરબંદર જિલ્લામાં અનેક ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે સ્કૂલ બસની ફીની વસુલાત કરવામાં આવતી હોવાનું જણાવી જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આર.ટી.ઓ. અધિકારીને

આગળ વાંચો...

પોરબંદર ના વોકિંગ પ્લાઝા ખાતે પર્યાવરણ શુદ્ધિ માટે વૈદિક યજ્ઞ યોજાશે

પોરબંદરમાં પર્યાવરણ શુધ્ધિ માટે ૩૧ માર્ચે પક્ષી અભ્યારણ્ય પાસે આવેલા વોક-વે ખાતે વૈદિકયજ્ઞનું આયોજન આર્યસમાજ દ્વારા કરવામાં આવ્યુ છે. વૈદક સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ

આગળ વાંચો...

ટીબી હારેગા, દેશ જીતેગા : પોરબંદરની નર્સિંગ કોલેજો ના ભાવિ નર્સિંગ સ્ટાફ ને જિલ્લા ક્ષય અધિકારીએ માર્ગદર્શન આપ્યું

ટીબી હારેગા, દેશ જીતેગા અભિયાન અને વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત ક્ષય રોગને દેશવટો આપવાના સંકલ્પને સાકાર કરવા તથા ટીબી ના છુપા દર્દીઓને શોધવા અને સક્રિય

આગળ વાંચો...

પોરબંદર ના સાંદિપની ખાતે સંસ્કૃતિ ચિંતનની સંગોષ્ઠિનું સમાપન:રાજયભરના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો,ચિંતકોએ આપ્યો પોતાના જ્ઞાનનો લાભ

પ્રતિ વર્ષે હોળી ઉત્સવની આસપાસ ગુજરાતના પ્રખ્યાત સાહિત્ય સર્જકો ચિંતકો અને વક્તાઓ ની ઉપસ્થિતિમાં યોજાતી સંસ્કૃતિ ચિંતનની સંગોષ્ઠિનો ત્રીજો મણકો તારીખ 22 23 અને 24

આગળ વાંચો...

પોરબંદરના સિંધી સમાજની જનરલ યુવા સેના અને વેપારી સંગઠન ની સ્થાપના

પોરબંદરમાં સિંધી સમાજની જનરલ યુવા સેના અને વેપારી સંગઠન ની સ્થાપના કરવામાં આવી છે.પોરબંદરમાં પુજય સિંધી જનરલ પંચાયત દ્વારા સિંધુભવન ઝુલેલાલ મંદિર ખાતે મીટીંગનું આયોજન

આગળ વાંચો...

પોરબંદરનો યુવાન જે.સી.આઈ.નો રાષ્ટ્રીય ખજાનચી બનતા સન્માન સમારોહ યોજાયો

પોરબંદરમાં જે.સી.આઈ. સાથે સંકળાઈ અનેકવિધ આયોજનો હાથ ધરનારા યુવાનની જે.સી.આઈ.માં રાષ્ટ્રીય સ્તરે ખજાનચી તરીકે પસંદગી થતા તેનો સન્માન સમારોહ યોજાયો હતો. જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખ

આગળ વાંચો...

પોરબંદર માં સંત કબીર પ્રસાદ ગ્રુપ દ્વારા અનુજાતિ સમાજના સમુહ લગ્ન સમારોહ યોજાયો

પોરબંદરમાં અનુ જાતિ સમાજના સમુહ લગ્ન સમારોહ 2024નો ભવ્ય આયોજન અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન સમારોહના અધ્યક્ષ સ્થાને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે