Thursday, April 25, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના મોરાણા ગામે ખેતી ની જમીન પર લેન્ડ ગ્રેબિંગ અંગે પોલીસ ફરિયાદ

પોરબંદર

પોરબંદર ના મોરાણા ગામે ખેતી ની જમીન પર લેન્ડ ગ્રેબિંગ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબી ના શકતસનાળા ગામે રહેતા વિજયસિંહ પ્રદ્યુમ્નસિંહ જેઠવા (ઉવ ૨૯)એ પોરબંદર ના બગવદર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ મોરાણા ગામ ની સીમમાં તેઓની ખેતી ની જમીન આવેલી છે.જેમાં ગામ માં જ રહેતા ભગાભાઈ અરજણભાઈ નામના શખ્શે સર્વે નં.૨૬૬ ની ૩૪-૪૯ હેક્ટર જમીન કે જેની જંત્રી મુજબ કિં રૂા.૨,૩૦,૦૦૦ છે. તે મીલ્કત પર છેલ્લા ત્રીસ વર્ષ થી ગેર કાયદેસર કબ્જો જમાવી તેની સંયુક્ત માલીકીની ખેતીની જમીન પચાવી પાડી છે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે